યાદવ નગરમાંથી મોટરસાયકલની ઉઠાંતરી

  • April 10, 2021 08:16 PM 

જામનગરના યાદવ નગર વિસ્તારમાં ઘરની બહાર પાર્ક કરેલું બાઈક કોઈ ઉઠાંતરી કરી ગયાનું પોલીસ ચોપડે જાહેર થયું છે.

જામનગરના યાદવ નગર, 250 ફૂટ પ્લોટ ખાતે રહેતા પ્રકાશ શામજીભાઈ પાણખાણીયા નો મોટરસાયકલ નંબર જીજે10એઆર 9121 તારીખ 28/ 3/ 21 ના સમય દરમિયાન પોતાના ઘર પાસે પાર્ક કર્યું હતું ત્યાંથી કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરીને લઇ ગયો છે. આ અંગે પ્રકાશભાઈ દ્વારા અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS