કારણ જાણવા માટે પોલીસની તપાસ
જામનગરના નવાગામ ઘેડ વિસ્તાર સરસ્વતી સોસાયટીમાં રહેતા એક યુવાને અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લેતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી સરસ્વતી સોસાયટીમાં રહેતા ભુપતભાઇ કારાભાઇ કંટારીયા (ઉ.વ.૩૮) નામના યુવાને ગઇકાલે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણસર પંખામાં દોરડા વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
બનાવ અંગે ભરત કારાભાઇ કંટારીયાએ સીટી-બી પોલીસમાં જાણ કરતા પોલીસ ટુકડી દોડી આવી હતી અને બનાવ પાછળનું કારણ જાણવા સહિતની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશોપિયા-પુલવામા-કુલગામમાં પણ આતંકવાદીઓના ઘર ઉડાવી દેવાયા
April 26, 2025 10:37 AMપહેલગામમાં આતંકી હુમલા બાદ હાલારની દરિયાઈ પટ્ટી પર સુરક્ષા એજન્સીઓ સતર્ક
April 26, 2025 10:35 AMહવે સિંધુ નદીમાં પાણી વહેશે , અથવા તેમનું લોહી
April 26, 2025 10:32 AMરાજ્યમાં એક જ રાતમાં 1000થી વધુ બાંગ્લાદેશી ઝડપાયા
April 26, 2025 10:31 AMએલઓસી પર બીજી રાતે પણ પાકનો ગોળીબાર, ભારતનો પણ વળતો પ્રહાર
April 26, 2025 10:29 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech