ચૈત્ર માસમાં કીડીનું કીડીયા‚ં પુરવાનો અનોખો મહિમા

  • March 31, 2025 02:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરમાં રોટલા બેંકના પ્રમુખ દર્શન નાગરાજ જોશી દ્વારા ચૈત્ર માસ નિમિત્તે કીડીઓ માટે અનોખા સેવાયજ્ઞનું આયોજન કર્યું હતુ,જેમાં નારિયેળમાં હોલ પાડી તેમાં બાજરા-ઘઉનો લોટ,રવો,બિસ્કીટનો ભુકો તથા ખાંડ જેવી વસ્તુઓ ઉમેરીને વિવિધ વિસ્તારોમાં જઈ વૃક્ષોમાં મુકવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application