ફલ્લા નજીક ટ્રક પલ્ટી જતાં સસ્તા અનાજનો જથ્થો પલળ્યો

  • July 15, 2021 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્રોલ ગામેથી સસ્તા અનાજનો જથ્થો ભરીને નીકળેલા ટ્રક ટ્રક નંબર-જી.જે.11-ડબલ્યુ-4161 ફલ્લા પાસેથી બેરાજા અને વાવડી તરફ ના સિંગલ પટ્ટી રોડ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ટ્રકને અકસ્માત થયો હતો અને ટ્રક પલટી મારી ગયો હતો, તેમાં રહેલો અનાજનો  જથ્થો ટ્રક નીચે પડી જવાથી વરસાદના કારણે ટ્રકમાં રહેલો જથ્થો પલળી જવા પામ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)