1971 ના વિજયી યુઘ્ધની યાદ તાજા કરતી મશાલ જામનગર એરફોર્સ ખાતે પહોંચી

  • August 06, 2021 10:50 AM 

બુધવારના રોજ 1971 ના વિજયી યુઘ્ધની યાદ તાજા કરતી મશાલ જામનગર ખાતે પહોંચી હતી, જે રણમલ તળાવ પરિસર ખાતે સેનાના જવાનો દ્વારા રાખવામાં આવી હતી, જ્યાં ત્રણેય પાંખના ઓફિસરો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા, ત્યારબાદ ગઇકાલે એરફોર્સ અધિકારી એર કમાન્ડર એમ.એસ. દેસાવલ દ્વારા તથા અન્ય અધિકાીરઓ દ્વારા આ મશાલને સલામી આપવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS