સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જામનગરની જીજી હોસ્પિટલમાં રખડતા શ્વાનનો આતંક

  • June 05, 2024 11:06 AM 

સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જામનગરની જીજી હોસ્પિટલમાં રખડતા શ્વાનનો આતંક


દર્દીઓના વોર્ડમાં શ્વાન બેડ નીચે આરામ ફરમાવી રહ્યા છે

અનેક વખત રખડતા ઢોર પણ જી જી હોસ્પિટલમાં લટાર મારતા હોવાના વિડીયો સામે આવ્યા હતા

બેડ પર દર્દી અને બેડ નીચે શ્વાન સૂતેલા હોય તેવા વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

સીજી હોસ્પિટલમાં 100થી વધુ સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં પણ કુતરા અને રખડતા પશુઓનો ત્રાસ યથાવત
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application