બિલડી સીમશાળાના શિક્ષિકાને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ થયો એનાયત

  • September 07, 2024 02:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરના બિરલા હોલ ખાતે શિક્ષકદિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં શ્રી બીલડી સીમશાળાના શિક્ષિકા હર્ષાબેન હિંમતસિંહ પઢીયારને તાલુકાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ  એનાયત કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application