સાપને સામે કરડવાી તેનું પોતાનું ઝેર માણસના શરીરમાં બેઅસર ઈ જાય છે એવી અંધશ્રદ્ધાને કારણે ૩૫ વર્ષીય વ્યક્તિએ એવું જ કર્યું અને તે બે વાર સાપને બટકા ભરી લીધા તેમ કરવાી સાપનું મોત ઇ ગયું જો કે યુવકને સારવાર માટે લઈ જવો પડ્યો હતો અને બાદમાં તે સંપૂર્ણ સ્વસ્ છે. જો કે તબીબી જગત આવું કરવાની હિમાયત કરતું બિહારના એક વ્યક્તિને સાપ કરડ્યો હતો, પરંતુ તેણે સાપને બે ડંખ મારી દીધા, જેના કારણે સાપનું મોત ઈ ગયું. નવાદાના રહેવાસી સંતોષ લોહાર રેલ્વે લાઈન નાખવાના કામ બાદ પોતાના બેઝ કેમ્પમાં સૂઈ રહ્યા હતા ત્યારે સાપે તેને દંશ માર્યો હતો .
સાપને કરડવાી તેનું ઝેર બેઅસર ઈ જાય છે એવી અંધશ્રદ્ધાને કારણે ૩૫ વર્ષીય વ્યક્તિએ એવું જ કર્યું અને તે બે વાર સાપને કરડ્યો.સંતોષના આમ કરવાી સાપ તો મરી ગયો, પરંતુ સંતોષનો જીવ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. તેના સાીદારો તેને રાજૌલી સબડિવિઝન હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેની સારવાર કરવામાં આવી. સંતોષ ઝડપી સ્વસ્ યો અને બીજા દિવસે તેને રજા આપવામાં આવી.
આ અગાઉ, ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં એક વ્યક્તિ લગભગ બે મહિનામાં પાંચ સાપના કરડવા છતાં ચમત્કારિક રીતે બચી ગયો હતો, જેનાી ડોક્ટરો સ્તબ્ધ ઈ ગયા હતા. સાપે તેને ૨ જૂન, ૧૦ જૂન અને ૧૭ જૂન અને જુલાઈમાં બે વાર ડંખ માર્યો હતો. હવે તેની સ્િિત સ્રિ છે અને તબીબી વ્યાવસાયિકોએ આ કેસને વિચિત્ર ગણાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech