રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ બ્રાંચમાં લાંબા સમય બાદ ઈજનેરોની બદલીનો ઘાણવો નીકળ્યો છે જેમાં એક ડઝન ઈજનેરોને ફંગોળવામાં આવ્યા છે. ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાએ કરેલા હત્પકમથી ઈજનેરી વર્તુળોમાં ચર્ચાનો ગણગણાટ શરૂ થઈ ગયો છે. આગામી દિવસોમાં હજુ વધુ ઈજનેરોની બદલીના ઓર્ડર નીકળે તેવી પુરી સંભાવના હોવાનું જાણવા મળે છે.
ઈજનેરનું નામબદલી પછી કરવાની થતી કામગીરી
એ.એચ.દવે વોર્ડ નં.૭, ૧૪ અને ટીપી ૫ અને ૧૯ની કામગીરી
એ.એમ.વેગડ વોર્ડ નં.૨, ૩ તેમજ ટીપી ૨૩, ૨૪ અને ૯ની કામગીરી
જે.જે.પંડયા વોર્ડ નં.૧૩, ૧૭ અને ટીપી સ્કીમ નંબર રાજકોટ–૧, ૩, ૪ અને ૧૧
આર.એન.મકવાણાટીપી યુનીટ તથા વોર્ડ નં.૯, ટીપી સ્કીમ નં.૧, ૪, ૧૬, રૈયા તથા મુંજકાને લગત ટીપી સ્કીમ
આર.એમ.વાછાણીવોર્ડ નં.૪, ૫, ૬ અને ટીપી સ્કીમ નં.૧૨, ૧૩, ૧૪, ૧૫, ૧૭, ૧૮ સહિતની કામગીરી
વી.ડી.સિંધવવોર્ડ નં.૧૬, ૧૬, ૧૮ અને ટીપી સ્કીમ નં.૬, ૭, ૮, ૧૦, ૩૧ અને કોઠારીયા ૧૨, ૧૩ તેમજ આજી રીવર ફ્રન્ટ
સુનીલ ડી. ગોહેલવોર્ડ નં.૧ અને ૮ તેમજ ટીપી સ્કીમ નં.૧, ૨ અને ૩ પૈકીની કામગીરી, તેમજ ટીપી સ્કીમ નં.રૈયા ૬, ૨૨, ૩૨, ૩૩, ૯ તથા ઘંટેશ્ર્વર
આર.પી.ડાંગરવોર્ડ નં.૧ ટીપી સ્કીમ નં.૬, ૨૨, ૩૨, ૩૩ અને ૯ સહિતની કામગીરી
આર.આર.શાહવોર્ડ નં.૧૩ તેમજ રાજકોટ ટીપી સ્કીમ નં.૧, ૩, ૪ અંતર્ગતની કામગીરી
અભયસિંહ રાઠવાવોર્ડ નં.૩ તથા ટીપી સ્કીમ નં.૨૩, ૨૪
હર્ષલ દોશી વોર્ડ નં.૯, ટીપી સ્કીમ નં.૧, ૪, ૧૬ અને મુંજકા
ખુશાલી એમ પટેલવોર્ડ નં.૧૭ તથા ટીપી સ્કીમ નં.૧૧
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુપ્રીમે નક્કી કરેલી સમયમર્યાદા પર રાષ્ટ્રપતિએ કર્યા સવાલ-બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી
May 15, 2025 02:45 PM‘આવો આવો, અમારા પોરબંદરમાં લૂંટફાટ કરવી હોય તો ઘણુ મળશે!’
May 15, 2025 02:44 PMપોરબંદરમાં લોકોને પાયાની સુવિધા આપવા મનપાનું તંત્ર કટિબધ્ધ
May 15, 2025 02:38 PMબે પત્નીના પરિવારોના ડખ્ખામાં થયેલી હત્યાના બે મહિલા આરોપીની જામીન અરજી નામંજુર
May 15, 2025 02:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech