જવેલ્સ સર્કલ વિસ્તારમાં રોડ પરનું દબાણ દૂર કરાયું

  • January 31, 2024 07:23 PM 

​​​​​​​મહાપાલિકા દ્વારા શહેરના જવેલ્સ સર્કલ વિસ્તારમાં દુકાનદારોએ જાહેરરોડ પર કરેલા દબાણને દૂર કરાયું હતું. સ્થાનિક વેપારીઓએ જાહેરરોડ પર બ્લોકબેસાડવા સહિતના કરેલા દબાણ અંગે મ્યુ. કમિશ્નર સમક્ષ થયેલી રજુઆતના પગલે કમિશ્નરની સીધી સૂચનાના પગલે મહાપાલિકાના દબાણહટાવ સેલની ટીમે જેસીબી સાથે ત્રાટકી દબાણો દૂર કરી રોડને ખુલ્લો કરાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application