પોરબંદર પાલિકાના સેનીટેશન કમિટીના ચેરમેને વોર્ડ નં-૩ ની મુલાકાત લીધી હતી અને સફાઇ કામદારોની હાજરીનું અચાનક જ ચેકીંગ કર્યુ હતુ.
પોરબંદર-છાંયા નગરપાલિકાના સેનિટેશન કમિટીના ચેરમેન લાખાભાઇ ભોજાભાઇ ખુંટી તેમજ પુર્વ પ્રમુખ ભોજાભાઈ કાનાભાઈ ખુંટીએ વોર્ડ નં-૩ ના નરસંગ ટેકરી વિસ્તારની મુલાકાત લીધી હતી તેમજ સફાઈ કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું તેમજ હાજરી સ્થાન પર હાજરી ચેકીગ કરવામાં આવી હતી. તેમજ કામદારોને કડક સુચના આપવામાં આવી હતી કે, કોઈપણ કામદારો બેસતા પકડાશે અથવા કામગીરીની જગ્યા પર હાજર નહી હોય તેની ગેરહાજરી કરવામાં આવશે અથવા કાયમી ધોરણે છુટા કરવામાં આવશે તેમજ કામગીરીમાં કોઈ વોર્ડમાં પબ્લીકની ફરીયાદ આવવી જોઇએ નહી તેવી સુચના આપવામાં આવી હતી.જેમાં હાજર સેનિટેશન કમિટીના ચેરમેન લાખાભાઇ ભોજાભાઇ ખુંટી તેમજ પુર્વ પ્રમુખ ભોજાભાઈ કાનાભાઈ ખુંટી તેમજ હેલ્થ ઓફિસર જગદીશભાઈ ઢાંકી હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech