દ્વારકા તાલુકાના 42 ગામડાઓ વચ્ચે એક માત્ર સ્મશાન મૃત હાલતમાં

  • July 30, 2021 10:18 AM 

નગરપાલિકા દ્વારા જનતાને આ ગંભીર પ્રશ્ર્ન ઘ્યાને લેવામાં નહીં આવતા લોકોમાં રોષ: અગ્નિ સંસ્કાર માટેના ખાટલા જર્જરીત લાડકા વરસાદમાં ભીંજાય છે, તેમજ સ્મશાન આસપાસ ગંદકી

યાત્રાધામ દ્વારકામાં દ્વારકા નગર પાલીકા સંચાલીત સ્મશાનની દયનિય હાલત બની છે. સ્મશાનની આસપાસ ગંદકી તેમજ આડેધડ લાકડા ખુલ્લામાં હોવાથી વરસાદી પાણી ભિંજાઇ ગયેલ હોવાથી મયત લૈઇને આવતા સગા વાહલાઓને વેઠવી પડતી અગવડતા દ્વારકા તાલુકાના 42 ગામડાઓ અને આસપાસના વિસ્તારો લોકો મુત્યું પામતા હોય તેમને યાત્રાધામ દ્વારકાનનું શ્રેષ્ઠ ગણાતું સ્મશાણે અગ્નિ સંસ્કાર માટે લઈ આવતા હોય છે. પરંતું શ્રેષ્ઠ ગણાતા દ્વારકાના સ્મશાનમાં હાલની તકે હાલત દયનિય બની બની છે.

હેરિટેજ સીટીમાં સમાવિષ્ટ દ્વારકા નગરીમાં સ્મશાનમાં હાલત બદતર હોય ત્યારે દ્વારકા નગર પાલીકાના અધિકારી સતાધિશો જાણે કાઇ પયડી જ ના હોય તેવી પરિસ્થિતી સર્જાણી છે. સ્મશાનમાં આવેલ અગ્નિ સંસ્કાર માટેના ખાટલા જર્જરિત બન્યા તો લાકડાઓ પણ વરસાદમાં ભીંજાયેલા જોવા મળ્યા છે. સ્મશાનમાં યોગ્ય જાળવણી નો અભાવ અને વિકાસ પણ ખૂટતો હોઈ તેવા દ્રશ્યો જોઇ મયત લઇને આવતા લોકો તંત્ર સામે નારાજગી વ્યત કરી રહ્યા છે.

દ્વારકા નગરપાલિકાના સતાધિસોને વિકાસ કામ તો કરવા છે પણ મલાય પાણી મલે તેવા?  આતો સ્મશાન છે ભાઇ કયારે ભુત વરગીજાય એ કોઇને ખબર નપડે એટલે મેટેજ આ સ્મશાનનું કામ કરવા મા કયાંથી રસ હોય યે તો પબ્લિક હેભાઇ સબ જાનતી હે...

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS