દ્વારકા ગુગળી બ્રહ્મસમાજની આગામી ચૂંટણી સમરસ બની રહેશે

  • June 09, 2021 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બન્ને મુખ્ય પક્ષ્ો જ્ઞાતિ વિકાસ માટે પાંચ વષ્ર્િ સુધી સંયુક્ત રીતે કામગીરી કરશે

દ્વારકામાં ગુગળી બ્રહ્મ સમાજ દ્વારા દર વર્ષ્િે ચૂંટણીઓ પહેલાં જ આ વર્ષ્િે બન્ને મુખ્ય પક્ષ્ો વચ્ચે સંકલન સધાતા આ વખતે ચૂંટણીઓ સમરસ થઇ હોય તેમ બન્ને પક્ષ્ાોની સંયુક્ત સમજૂતિથી જ્ઞાતિ હોેદારોની પેનલ આગામી પાંચ વર્ષ્ માટે નકકી કરાશે જે જ્ઞાતિ ઉત્કષ્ર્િ માટે કામગીરી કરશે. જ્ઞાતિના બંને મુખ્ય પક્ષ્ોના અગ્રણીઓ વર્તમાન પ્રમુખ અશ્ર્વિનભાઇ પુરોહિત તેમજ પ્રદિપભાઇ ઉપાધ્યાય દ્વારા વીડીયો મેસેજ વડે સંયુક્ત રીતે આ પ્રકારની જાહેરાત કરવામાં આવતાં જ્ઞાતિનો જાણે સુવર્ણ યુગ શરૂ થયો છે.

પ્રદિપભાઇની આગેવાનીમાં નવી પેનલ રચાશે : અશ્ર્વિનગુરૂ

આ અંગે વર્તમાન પ્રમુખ અશ્ર્વિનભાઇ પુરોહિત-ગુરૂએ જણાવેલ કે સંયુક્ત ચચર્િ બાદ જ્ઞાતિના વિશાળ હિતમાં પ્રદિપભાઇની રાહબરી હેઠળ સંયુક્ત પેનલ રચાશે જે આગામી પાંચ વષ્ર્િ સુધી કામગીરી કરાશે.

પાંચ વષ્ર્િ જૂનું સપનું સાકાર થશે : પ્રદિપભાઇ ઉપાધ્યાય

આ અંગે પ્રદિપભાઇ ઉપાધ્યાયે કહેલ કે પાંચ વષ્ર્િ પહેલાં મેં જ્ઞાતિજનોનું સંયુક્ત હિત જળવાય તે રીતે સમાજના વિકાસ અંગે કામગીરી કરવા સપનું જોયેલું જે આજની આ જાહેરાત બાદ સાકાર થવા જઇ રહયુ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS