દિલજીત દોસાંઝ બન્યો બેસ્ટ એક્ટર: બેસ્ટ સીરીઝ તરીકે ‘ધ રેલ્વે મેન’ની પસંદગી: હીરામંડીને 16 કેટેગરીમાં સૌથી વધુ નોમિનેશન મળ્યા: ગન્સ અને ગુલાબને 12 અને કાલા પાનીને 8 નોમિનેશન મળ્યાં
મચ અવેઈટેડ ફિલ્મફેર ઓટીટી એવોર્ડ્સ મુંબઈમાં આયોજિત કરવામાં આવ્યો હતો. એક્ટરો, ડાયરેક્ટરો, શોરનર્સ અને ટેકનિકલ ક્રૂ સહિત ઘણી હસ્તીઓએ આ એવોર્ડ ફંક્શનમાં હાજરી આપી હતી.
સંજય લીલા ભણસાલીની હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર અને ઈમ્તિયાઝ અલીની અમર સિંહ ચમકીલાએ ફિલ્મફેર ઓટીટી એવોર્ડ્સ 2024માં ઘણી ટ્રોફી જીતી હતી. હીરામંડી: ડાયમંડ બજારને 16 કેટેગરીમાં સૌથી વધુ નોમિનેશન મળ્યા છે. ગન્સ અને ગુલાબને 12 અને કાલા પાનીને 8 નોમિનેશન મળ્યાં છે. કોટા ફેક્ટરી સીઝન 3, મેડ ઈન હેવન સીઝન 2 અને મુંબઈ ડાયરીઝ સીઝન 2 ને દરેક 7 નોમિનેશન મળ્યા હતા.
ફિલ્મ કેટેગરીમાં એવોર્ડ વિજેતાઓ
બેસ્ટ ફિલ્મ, વેબ ઓરિજિનલઃ અમર સિંહ ચમકીલા
બેસ્ટ ડાયરેક્ટર, વેબ ઓરિજિનલ ફિલ્મઃ ઈમ્તિયાઝ અલી (અમર સિંહ ચમકીલા)
બેસ્ટ એક્ટર, વેબ ઓરિજિનલ ફિલ્મ (મેલ): દિલજીત દોસાંઝ (અમર સિંહ ચમકીલા)
બેસ્ટ એક્ટર, વેબ ઓરિજિનલ ફિલ્મ (ફીમેલ ): કરીના કપૂર ખાન (જાને જાન)
બેસ્ટ સપોર્ટીંગ એક્ટર , વેબ ઓરિજિનલ ફિલ્મ (મેલ): જયદીપ અહલાવત (મહારાજ)
બેસ્ટ સપોર્ટીંગ એક્ટર , વેબ ઓરિજિનલ ફિલ્મ (ફીમેલ): વામીકા ગબ્બી (ખુફિયા)
બેસ્ટ ડાયલોગ (વેબ ઓરિજિનલ ફિલ્મ): ઈમ્તિયાઝ અલી અને સાજીદ અલી (અમર સિંહ ચમકીલા)
બેસ્ટ ઓરિજિનલ સ્ટોરી (વેબ ઓરિજિનલ ફિલ્મ): ઈમ્તિયાઝ અલી અને સાજિદ અલી (અમર સિંહ ચમકીલા)
બેસ્ટ સિનેમેટોગ્રાફર (વેબ ઓરિજિનલ ફિલ્મ): સિલ્વેસ્ટર ફોન્સેકા (અમર સિંહ ચમકીલા)
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન (વેબ ઓરિજિનલ ફિલ્મ): સુસાન કેપલાન મેરવાનજી (ધ આર્ચીઝ)
બેસ્ટ એડિટિંગ (વેબ ઓરિજિનલ ફિલ્મ): આરતી બજાજ (અમર સિંહ ચમકીલા)
બેસ્ટ બેકગ્રાઉન્ડ મ્યુઝીક (વેબ ઓરિજિનલ ફિલ્મ): એઆર રહેમાન (અમર સિંહ ચમકીલા)
બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન (વેબ ઓરિજિનલ ફિલ્મ): ધીમાન કર્માકર (અમર સિંહ ચમકીલા)
બેસ્ટ સ્ટોરી (વેબ ઓરિજિનલ ફિલ્મ): ઝોયા અખ્તર, અર્જુન વરણ સિંહ અને રીમા કાગતી (ખો ગયે હમ કહાં)
બેસ્ટ મ્યુઝીક આલ્બમ, ફિલ્મ: એ આર રહેમાન (અમર સિંહ ચમકીલા)
બેસ્ટ ન્યુકમર ડાયરેક્ટર ફિલ્મઃ અર્જુન વરણ સિંહ, ખો ગયે હમ કહાં
બેસ્ટ ડેબ્યુ મેલ, ફિલ્મઃ વેદાંગ રૈના
ક્રિટીક્સ કેટેગરીના એવોર્ડ વિજેતાઓ
બેસ્ટ સીરીઝ, ક્રિટીક્સ: ગન્સ એન્ડ ગુલાબ
બેસ્ટ દિગ્દર્શક, વિવેચક: મુંબઈ ડાયરીઝ સીઝન 2
બેસ્ટ એક્ટર સીરીઝ (મેલ), ક્રિટીક્સ: ડ્રામા: કે કે મેનન (બોમ્બે મેરી જાન)
બેસ્ટ એક્ટર , સીરીઝ (ફીમેલ), વિવેચક: ડ્રામા: હુમા કુરેશી (મહારાણી S03)
બેસ્ટ ફિલ્મ, ક્રિટીક્સ: જાને જાન
બેસ્ટ એક્ટર (મેલ ), વિવેચક - ફિલ્મ: જયદીપ અહલાવત
બેસ્ટ એક્ટર (ફીમેલ), વિવેચક - ફિલ્મ: અનન્યા પાંડે
શ્રેષ્ઠ વેબ સિરીઝ અને વેબ ફિલ્મોના વિજેતાઓ
બેસ્ટ સીરીઝ : ધ રેલ્વે મેન
બેસ્ટ ડાયરેક્ટર સીરીઝ: સમીર સક્સેના અને અમિત ગોલાણી - કાલા પાની
બેસ્ટ એકટર, સીરીઝ (મેલ ): કોમેડી: રાજકુમાર રાવ
બેસ્ટ એકટર, સીરીઝ (મેલ ): ડ્રામા: ગગન દેવ રિયાર (સ્કેમ 2003: ધ તેલગી સ્ટોરી)
બેસ્ટ એક્ટ્રેસ, સીરીઝ (ફીમેલ ): કોમેડી: ગીતાંજલી કુલકર્ણી (ગુલક સીઝન 4)
બેસ્ટ એક્ટ્રેસ, સીરીઝ (ફીમેલ ): ડ્રામા: મનીષા કોઈરાલા (હીરામંડી)
બેસ્ટ સપોર્ટિંગ એકટર, સીરીઝ (મેલ ): કોમેડી: ફૈઝલ મલિક (પંચાયત સીઝન 3)
બેસ્ટ સપોર્ટિંગ એકટર, સીરીઝ (મેલ ): ડ્રામા: આર માધવન (ધ રેલવે મેન)
બેસ્ટ સપોર્ટિંગ એકટર, સીરીઝ (ફીમેલ ): કોમેડી: નિધિ બિષ્ટ (મામલા લીગલ હૈ)
બેસ્ટ સપોર્ટિંગ એકટર, સીરીઝ (ફીમેલ ): ડ્રામા: મોના સિંઘ (મેડ ઇન હેવન સીઝન 2)
બેસ્ટ ઓરીજીનલ સ્ટોરી સીરીઝ: વિશ્વપતિ સરકાર (કાલા પાની)
કોમેડી (સીરીઝ / સ્પેશ્યલ): મામલા લીગલ હૈ
બેસ્ટ (નોન-ફિક્શન) ઓરીજીનલ (સીરીઝ /સ્પેશ્યલ): ધ હન્ટ ફોર વીરપ્પન
બેસ્ટ ડાયલોગ, સીરીઝ: સુમિત અરોરા (ગન્સ એન્ડ ગુલાબ)
બેસ્ટ ઓરીજીનલ સ્ક્રીનપ્લે, સીરીઝ: એજે નિદિમોરુ, કૃષ્ણા ડીકે અને સુમન કુમાર (ગન્સ એન્ડ ગુલાબ્સ)
બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે સીરીઝ: કિરણ યજ્ઞોપવિત, કેદાર પાટણકર અને કરણ વ્યાસ (સ્કેમ 2003 - ધ તેલગી સ્ટોરી)
બેસ્ટ સિનેમેટોગ્રાફર, સીરીઝ: સુદીપ ચેટર્જી (ઇસી), મહેશ લિમયે (ઇસી), હુનસ્ટાંગ મહાપાત્રા અને રાગુલ હરિન ધારુ (હીરામંડી: ધ ડાયમંડ બાઝાર)
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન, સિરીઝઃ સુબ્રત ચક્રવર્તી અને અમિત રોય (હીરામંડીઃ ધ ડાયમંડ બાઝાર)
બેસ્ટ એડીટીંગ, સીરીઝ: ધ રેલ્વે મેન
બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન, સીરીઝ: રિમ્પલ, હરપ્રીત નરુલા અને ચંદ્રકાંત સોનાવણે (હીરામંડી: ધ ડાયમંડ બાઝાર)
બેસ્ટ બેકગ્રાઉન્ડ મ્યુઝિક, સીરીઝ: સેમ સ્લેટર (ધ રેલ્વે મેન)
બેસ્ટ ઓરિજિનલ સાઉન્ડટ્રેક, સિરીઝ: સંજય લીલા ભણસાલી – (હીરામંડી: ધ ડાયમંડ બાઝાર)
બેસ્ટ વીએફએક્સ (સિરીઝ): ફિલ્મગેટ એબી અને હાઇવ સ્ટુડિયો (ધ રેલ્વે મેન)
બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન (સિરીઝ): સંજય મૌર્ય અને ઓલવિન રેગો
બેસ્ટ ડેબ્યુ ડાયરેક્ટર, સીરિઝઃ શિવ રવૈલ, ધ રેલ્વે મેન
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech