શહેરમાં અલગ અલગ કોવિડ સેન્ટરની મુલાકાત લેતા મેયર

  • May 25, 2021 10:48 AM 

જામનગર શહેરમાં ઓશવાળ સેન્ટર, કુંવરબાઇ જૈન ધર્મશાળા, વેજુમા ભાનુશાળી સમાજની વાડી, પવનચકકી, સંજરી કેર સેન્ટર, ગરીબનગર સહિતના અનેક આઇસોલેશનની મેયર બીનાબેન કોઠારીએ મુલાકાત લીધી હતી અને તેમણે અલગ અલગ સમાજના આગેવાનોને મળીને જરી સુચનો કયર્િ હતા, અલગ અલગ સમાજના અગ્રણીઓ દ્વારા તેમનું સન્માન કરાયું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS