પૂર્વ પ્રેયસીના પ્રેમીની નિર્દય હત્યા કરનાર શખ્સ ઝડપાયો

  • August 12, 2024 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહુવા શહેરમાં ગત મધ્ય રાત્રી બાદ નિંદ્રાધીન બુટલેગર અલ્તાફ દોઢિયાંના ઘરમાં ઘૂસી તેને જગાડી "અલ્તાફ તે આ ખોટું કર્યુ છે", તેમ કહી કુહાડી વડે અલ્તાફની નિર્દયતા પૂર્વક હત્યા નીપજાવી નાસી છૂટેલા અલ્તાફની પ્રેમિકાના પૂર્વ પ્રેમી નિલેશ અનિલભાઈ ખોસાસી (ઉ. વ. ૩૫, રે. એચ. એમ. વી. કોલેજ સામે, દેલવાડા, તા. ઉના, જિ. ગીરસોમનાથ)ને ઝડપી લીધો હતો. ઝડપાયેલા નિલેશ ખોરાસી સંવ અગાઉ ઉના, વલસાડ તેમજ વાપી પોલીસ મથકમાં જુદા જુદા ગુનાઓ નોંધાયા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application