ઐતિહાસિક જીતની ખુશી...

  • March 03, 2021 12:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. ખાસ કરીને જિલ્લાની મહત્વની એવી જિલ્લા પંચાયતમાં બહુમતી ઉપરાંત ખંભાળિયા નગરપાલિકામાં પણ ઐતિહાસિક એવી 28 પૈકીની 26 બેઠકો ભાજપે હાંસલ કરતા ભાજપની છાવણીમાં અનેરી ખુશીનો માહોલ છવાઇ ગયો છે.

ગઈકાલે ખંભાળિયામાં યોજાયેલી આભારસભામાં ખાસ ઉપસ્થિત રહેલા જિલ્લા સાંસદ પૂનમબેન માડમ ખુશખુશાલ મુદ્રામાં જોવા મળ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application