ઘોડાએ વૃદ્ધ ને લીધા હડફેટે

  • February 02, 2020 05:39 PM 1092 views

  • અમરેલીમા લગ્ન પ્રસંગે ઘોડાઓની રમત પડી ભારે.. એક વૃધ્ધને ઘોડાએ હડફેટે લીધાનો વિડીયો વાયરલ...
  • વૃદ્ધને ઘોડાએ હડફેટે લીધાનો વિડિઓ સોસીયલ મીડિયામાં વાઇરલ...
  • લગ્નપ્રસંગમાં ઘોડા ખેલવાનું ભારે પડ્યું હોઈ તેવો વિડિઓ થયો વાઇરલ...
  • ઘોડે સવાર ઘોડાને ખેલવતા ઘોડાએ વૃદ્ધને લીધા હડફેટેનો વીડિયોમાં સ્પષ્ટ...
  • હાલ આ વિડિઓ ધારી પંથકનો હોવાનું અનુમાન...