દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી માંડ ગોઠવાયેલી વિશ્વ વ્યવસ્થા ભાંગી પડવાની અણી ઉપર છે તેમ એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે કહ્યું હતું . અને આ માટે વિશ્વમાં અનેક સ્થળોએ ચાલી રહેલા સંઘર્ષો, યુદ્ધો અને નિર્બંધ બની રહેલો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ મુખ્યત: કારણભૂત છે. તેમાં પણ છેલ્લા 12 મહિનાથી જે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ તેથી આ વિધાનોની પ્રતીતી થાય છે તેમ ઇંગ્લેન્ડ સ્થિત એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના સ્ટેટ ઓફ ધ હ્યુમન રાઇટસ નામક વાર્ષિક અહેવાલમાં તે સંસ્થાના મહામંત્રી અગ્નેસ કોલર્મોડ એસોસિએટ ફ્રી પ્રેસ (એ.એફ.પી.)ને જણાવ્યું હતું. તેઓએ કહ્યું વિશેષત: છેલ્લા છ મહિનાથી અમેરિકા ગાઝામાં ઇઝરાયલ દ્વારા કરાતા અપરાધોને છાવરી રહ્યું છે. યુનોની સલામતી સમિતિમાં વીટોનો વારંવાર ઉપયોગ કરી તેણે તે સંસ્થાને નિરર્થક બનાવી દીધી છે. તેણે વીટો દ્વારા ત્યાં યુદ્ધ વિરામને વારંવાર અટકાવ્યો છે.
આ માનવ અધિકાર સંસ્થાએ વધુમાં કહ્યું હતું કે, તે સ્વીકાર્ય છે કે હમાસે તે દિવસે દક્ષિણ ઇઝરાયલમાં ભયંકર જુલ્મો કયર્િ હતા. પરંતુ ઇઝરાયલે તે સામે જબરજસ્ત વળતા પ્રહારો કયર્,િ ઇઝરાયલને તેના પશ્ચિમના મિત્રોએ અઢળક શસ્ત્રો આપી, હમાસ ખો ભૂલી જાય અને બીજી વખત તેમ કરવાની હિંમત ન કરે તેવી સ્થિતિ સજીર્ રહ્યા છે.
કેલાર્મોડે તેઓના રિપોર્ટના આમુખમાં લખ્યું હતું કે, (ઇઝરાયલ) બોંબ મારાથી નાગરિકો, સિવિલયન, ઇન્ફ્રાસ્ટ્રકચર્સ અને માનવ અધિકારોની અવહેલના થઈ રહી છે.રશિયા અને ચીન વિષે તેઓએ લખ્યું કે, તે બંને 1948 પછી સ્થપાયેલી વિશ્વ વ્યવસ્થા તોડી પાડવા સક્રિય બન્યા છે. યુક્રેનમાં રશિયા યુદ્ધ કેદીઓ ઉપર ત્રાસ વરસાવે છે અને યુદ્ધ કેદીઓ સાથેના વતર્વિ માટેના આંતરરાષ્ટ્રિય નિયમો તોડી નાખી રહ્યું છે.ચીન તો ખુલ્લેઆમ આંતરરાષ્ટ્રીય કાનૂનોનો ભંગ કરી રહ્યું છે. મ્યાનમારમાં નાગરિકો ઉપર થતા જુલ્મો છતાંએ તેનો બચાવ કરી રહ્યું છે. આ સંયોગોમાં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોવામાં પ્રવાસીઓની બોટ પલટી, એકનું મોત, 20 ઘાયલ
December 25, 2024 09:42 PMકાંકરિયા કાર્નિવલ 2024: કલાકારોની રમઝટ સાથે મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ
December 25, 2024 09:40 PMNew Year Party માટે અહીંથી પસંદ કરો પરફેક્ટ હેરસ્ટાઈલ, સુંદરતામાં નહીં રહે કોઈ કમી
December 25, 2024 06:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech