દ્વારકાધીશ જગતમંદિર ખાતે તારીખ 9-11-2024ને શનિવારના રોજ કચ્છની પ્રખ્યાત બાંધણીની ધ્વજા દ્વારકાધીશને પ્રથમ વખત ચડાવવામાં આવી હતી. જે કચ્છમાં બહેનો દ્વારા બંધ બાંધી અને તૈયાર કરવામાં આવેલ હતી અને એ ધ્વજારોહણ કાર્યક્રમ ખૂબ રંગે ચંગે ઉજવવામાં આવ્યું હતું.. જેનો સમસ્ત આયોજન કચ્છના ઠક્કર પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅલ્લુ અર્જુનના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરનાર 6 આરોપીના જામીન મંજૂર
December 23, 2024 11:21 AMજેતપુરના કેમિકલ યુક્ત પાણી પ્રશ્ને 26 ડિસેમ્બરે ગુજરાતના દરિયાકાંઠાના ગામો રહેશે બંધ
December 23, 2024 11:21 AMજૂનાગઢમાં કૌટુંબિક ભાઈની હત્યા કેસના મનદુ:ખમાં યુવકને કારમાં ઉપાડી જઇ નવ શખસોનો હુમલો
December 23, 2024 11:20 AMશ્રી ઓમકારેશ્વર મંદિર ખાતે મહારુદ્રયાગ યજ્ઞ યોજાયો
December 23, 2024 11:20 AMહરીપર પાસે સોલાર પ્લાન્ટમાં થયેલી બે લાખના વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો
December 23, 2024 11:18 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech