બેંગ્લોરથી રાજકોટ આવેલી પહેલી ફ્લાઈટનું એરપોર્ટ પર કરાયું ખાસ રીતે સ્વાગત

  • February 24, 2021 06:37 PM 

સ્પાઇસ જેટ દ્વારા બેંગલોરની ફલાઇટ આજથી શરૂ થઇ છે. બેંગ્લોર થી પ્રથમ ફ્લાઇટ રાજકોટ ખાતે લેન્ડ થતા તેને વોટર સેલ્યુઅટ કરાઇ હતી. આ પ્રસંગે એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોરાહ એ પાયલોટ અને ક્રૂ મેમ્બર નું સ્વાગત કર્યું હતું આ ઉપરાંત રાજકોટ એરપોર્ટ ઓથોરિટીના સંજય ભુવા, સ્પાઇસ જેટ એરલાઇન્સના અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા.

આજે રાજકોટ માટે ઐતિહાસિક દિવસ છે.  એરપોર્ટ પર પ્રથમ સીધી બેંગલુરુ રાજકોટ ફ્લાઇટનું વોટર સલામ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.  123 પહોંચનારા અને 122 જતા મુસાફરોમાં મીઠાઇનું વિતરણ કરાયું હતું.  પાઇલટોનું એરપોર્ટ ડાયરેક્ટર દ્વારા ફૂલ પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS