અમરેલી જિલ્લા ના ગોચરમાં મોટા પાયે દબાણ યેલું હોવાના અહેવાલો મળી રહ્યા છે પરંતુ આ બાબતે રાજકીય વર્ગ ધરાવતા નેતાઓના પરિવાર મોટા પ્રમાણમાં ખનન કરી રહ્યા છે અમરેલીની ભાગળે આવેલ જમીનમાંથી માટી ઉપાડી લેવાતા હવે તંત્ર દ્વારા ત્યાંથી કેટલી માટી ચોરાઈ છે તેનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે.
અમરેલીના આરટીઆઇ એક્ટિવિસ્ટ નાાલાલ સુખડિયા દ્વારા આ બારામાં તંત્રને વારંવાર રજૂઆત ઈ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. અમરેલીના સર્વે નંબર ૩૩૪ માં આવેલી ગૌચરની જમીનમાંી એક રાજકીય નેતાના પરિવાર દ્વારા મોટા પ્રમાણમાં વિવિધ કોન્ટ્રાક્ટના કામોમાં માટી ઉપાડવામાં આવી હતી જે તે સમયે તો તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતા પરંતુ આ એક્ટિવિસ્ટ દ્વારા ઉપર સુધી યેલી રજૂઆત બાદ હવે સનિક તંત્ર આ તપાસ કરવા માટે મજબૂર બન્યું છે અહીંયા ગેરકાયદેસર યેલા ખનનમાં કેટલી માટી ચોરી લેવામાં આવે છે તેની ખાણ ખનીજ વિભાગ વિભાગ અને મામલતદાર કચેરીના સંયુક્ત ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech