ભાવનગર વિમાન ઘર ખાતે નાગરીક તેમજ વાઇટલ ઇન્સ્ટોલેશન સુરક્ષા સંબંધીત સંકલન સમિતીની મીટીગનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાલ માં સાપ્રત પરીસ્થીતીને સંદર્ભે કેન્દ્ર સરકાર તેમજ સુરક્ષા એજનસીઓ દ્વારા વાઇટલ ઇન્સ્ટોલેશન સુરક્ષા તેમજ નાગરીક સુરક્ષા સંબંધે વિવિધ સુરક્ષા માર્ગદર્શીકા જારી કરવામાં આવેલ છે. અને ભાવનગરનું વિમાન ઘર મહત્વનું વાઇટલ ઇન્સ્ટોલેશન છે. જે સંદર્ભે ભાવનગર વિમાન ઘર ખાતે જિલ્લા પોલીસ વડા ડો.હર્ષદ પટેલની અધ્યક્ષતામાં સુરક્ષા સંબંધી સંકલન સંમિતી ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં ભાવનગર વિમાન ઘરના ડાયરેકટર તપનકુમાર યાદવ, તથા ઈઈંજઋ ઉઢજઙ ધર્મેન્દ્ર કુમાર, સ્પાઇઝેટ અધિકારી જયેશ રાજ, રવી શ્રીવાસ્તવ જેટીઓ (ઇજગક) વેન્યુરા સેકશન ઓફીસર કમલેશ કુમાવત તથા સીટી ઉઢજઙ આર.આર. સિંઘાલ, તથા સેન્ટર આઇ.બી., તથા સ્ટેટ આઇ.બી. તથા એસ.ઓ.જી. પો.ઇન્સ., એલ.સી.બી. પો.ઇન્સ. ઘોઘારોડ પો.સ્ટે.ના થાણા અધિકારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં ભાવનગર વિમાન ઘરની સુરક્ષા સંબંધીત વિવિધ વ્યુહાત્મક માપ દંડો પર ચર્ચા કરવામાં આવી હતી.તેમજ તેના અનુસંધાને અધિકારીઓને અમલવારી સુનિશ્રીત કરવા માટે જરૂરી સુચના આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech