કોર્પોરેશનના સ્વીમીંગ પુલમાં 18 લાખ લીટર પાણી ઠાલવશે

  • July 23, 2021 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર કોર્પોરેશનનો સ્વીમીંગ પુલ હવે ધીમે ધીમે શ થશે, અત્યારે હાલમાં સ્વીમીંગપુલની સાફ સફાઇ ચાલી રહી છે, સરકાર દ્વારા 60 ટકા કેપેસીટી સાથે સ્વીમીંગ પુલ શ કરવા ગાઇડલાઇન આપી છે ત્યારે હજુ સુધી કોર્પોરેશન દ્વારા સ્વીમીંગ પુલ શ થયો નથી, જાણવા મળતી માહિતી મુજબ સફાઇ કામ પુર્ણ થાય પછી 18 લાખ લીટર પાણી સ્વીમીંગપુલમાં ભરવામાં આવશે, જો કે સ્વીમીંગ પુલ કયારે શ થશે તે અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.  સ્પોર્ટસ કોમ્પ્લેક્ષના અધિકારી કે.સી. મહેતાના જણાવ્યા મુજબ આગામી તા. 1 ઓગષ્ટથી સરકારની ગાઇડલાઇન મુજબ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનો સ્વીમીંગ પુલ શ થઇ જશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS