રાજકોટ શહેરમાં વાહનો બેફામ સ્પીડે દોડતા રહે છે કે ટક્કર લગાવીને નાસી છૂટે છે. જેનો અનુભવ બે દિવસ પહેલા સિટી પોલીસની પીસીઆર (બોલેરો)ને પણ થયો. મહિલા કોલેજ અન્ડરબ્રિજ ઉપર હાઉસિંગ બોર્ડના માર્ગ પર કારે પોલીસની બોલેરોને ટક્કર મારી હતી અને કારચાલક નાસી છૂટયો હતો. પોલીસની કારે ખાનગી કારનો પીછો કર્યેા હતો. દોઢેક કિલોમીટર સૌરાષ્ટ્ર્ર હાઈસ્કૂલના માર્ગ થઈ કાર રાજનગર ચોક તરફ નાસી હતી. પોલીસે બોલેરોને રસ્તામાં આડી નાખી કિંગ હાઈટ એપાર્ટમેન્ટ પાસે અટકાવી હતી. કારની તલાસી લેતાં અંદર એવું કાંઈ અજગતું નીકળ્યું ન હતું. કારચાલકે માફામાફી કરતા અને ડરના કારણે ભાગ્યો હતોનું કહેતા પોલીસે મોટુ મન રાખી મુકત કર્યેા હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપી.એમ.પોષણ યોજના ખાનગી એનજીઓને સોંપવાનો નારાબાજી સાથે વિરોધ કરાયો
December 25, 2024 10:51 AMબાબરા બાર એસો.ની ચૂંટણીમાં હોદેદારોની બિનહરીફ વરણી
December 25, 2024 10:50 AMરાણાવાવમાં તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
December 25, 2024 10:49 AMજુઓ કાંધલ જાડેજા એ પોતાના મત વિસ્તાર માટે વધુ એક કામ સ્વખર્ચે કરાવ્યું
December 25, 2024 10:48 AMપોરબંદરમાં ભૂગર્ભ ગટર ઉભરાવા પાછળ લોકોની બેદરકારી જવાબદાર
December 25, 2024 10:46 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech