ઘોઘા રોડ લીંબડિયું પાસે આવેલા કોમ્પ્લેક્ષમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો

  • November 06, 2023 04:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર શહેરના ઘોઘા રોડ પાસે પર આવેલા કોમ્પ્લેક્ષમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ઘોઘા રોડ લીંબડીઓમાં આવેલા રાઇઝિંગ પોઈન્ટ કોમ્પ્લેક્ષના પાર્કિંગમાંથી યુવાનનો મૃતદેહ હોવાની પોલીસને જાણ કરાઈ હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાસે કાર્યવહી હાથ ધરી હતી. આ મૃતદેહ અરવિંદભાઈ જીવણભાઈ જાદવ (રહે.શક્તિનગર, ટોપ થ્રિ પાસે)નો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application