દ્વારકાના સનસેટ પોઇન્ટ નજીક બે અજાણ્યા વ્યક્તિઓના તણાઇ આવ્યા મૃતદેહ

  • April 16, 2021 08:45 PM 

ઓળખ માટે પોલીસ તપાસનો ધમધમાટ

દ્વારકાના સનસેટ પોઇન્ટ પાસે આજે બપોરે બે અજાણ્યા વ્યક્તિઓના મૃતદેહ તણાઇ આવ્યા હતા. બનાવ અંગે પોલીસને જાણ થતાં દ્વારકાના પી.આઇ. પી.બી.ગઢવી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

દ્વારકા પોલીસે નગરપાલીકાના રેસ્ક્યુ ટીમની મદદથી એક મહિલા સહિત બન્ને મૃતદેહોને કિનારે લાવી બન્ને મૃતદેહોને પી.એમ઼ માટે હોસ્ટિલ ખસેડયા હતા. અને મૃતદેહોની ઓળખ માટે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS