દ્વારકામાં પીધેલી હાલતમાં બાઈક ચાલક ઝડપાયો

  • September 17, 2021 10:46 AM 

   દ્વારકા તાબેના બરડીયા ગામે રહેતા બુધા ખેતા ચાનપા નામના 24 વર્ષના યુવાનને સ્થાનિક પોલીસે મધ્યરાત્રિના સમયે રૂપિયા વીસ હજારની કિંમતનું જી.જે.37 એચ. 7093 નંબરનું મોટર સાયકલ ચલાવતા ઝડપી લઇ, તેની સામે એમ.વી. એક્ટની કલમ 185 મુજબ ગુનો નોંધ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS