કેફી પીણું પીધેલી હાલતમાં બાઈક ચાલક ઝડપાયો

  • April 12, 2021 08:47 PM 

ઓખા મંડળના સુરજકરાડી ખાતે રહેતા પ્રકાશ કરસનભાઈ કાસ્ટા નામના 40 વર્ષના યુવાનને ઓખા મરીન પોલીસે ગઈકાલે રવિવારે સાંજે જુના જકાતનાકા વિસ્તારમાંથી રૂ. પંદર હજારની કિંમતના એકટીવા મોટરસાયકલ પર કેફી પીણું પીધેલી હાલતમાં નીકળતા ઝડપી લઇ, તેની સામે એમ.વી. એક્ટની કલમ 185 મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS