ઓખા-અનર્કિુલમ રામેશ્ર્વર ટ્રેન પ અને 6 જુલાઇથી દોડશે

  • June 19, 2021 11:13 AM 

પશ્ર્ચિમ રેલ્વે દ્વારા ઓખાથી અનર્કિુલમ અને રામેશ્ર્વર અને અવધી લંબાવવામાં આવી છે, જેથી આ બંને ટ્રેન અનુક્રમે તા. 5 અને 6 જુલાઇથી દોડશે તે માટે ટીકીટ બુકીંગ ગઈકાલથી શરુ કરવામાં આવ્યું છે.

ટ્રેન નં. 06337 ઓખા-અનર્કિુલમ તા. 5 જુલાઇથી 8 નવેમ્બર સુધી દોડશે જયારે ટ્રેન નં. 06338 અનર્કિુલમ-ઓખા તા. 2 જુલાઇથી 5 નવેમ્બર સુધી ચાલશે.

આ રીતે ટ્રેન નં. 06734 ઓખા-રામેશ્ર્વર તા. 6 જુલાઇથી 9 નવેમ્બર અને ટ્રેન નં. 06733, રામેશ્ર્વર-ઓખા તા. 2 જુલાથી 5 નવેમ્બર સુધી દોડશે.  ટ્રેનમાં વિશેષ ભાડા સાથે રીઝર્વેશન ટીકીટ બુક થશે. આ બંને ટ્રેનો શરુ થતા હાલારના યાત્રીકોમાં આનંદની લાગણી ફેલાઇ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS