આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી મોરબી મુલાકાતે આવ્યા હોય તેઓએ સિવિલ હોસ્પિટલ ખાતે આઉટ સોસિંગ કર્મચારીઓ સાથે મુલાકાત કરી હતી યાં આરોગ્ય મંત્રી પર આકરા પ્રહારો કરતા આરોગ્ય મંત્રી આઉટ સોસિંગ એજન્સી પાસેથી હા લેતા હોવાની શંકા વ્યકત કરી હતી
પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આઉટ સોસિંગ કમર્ચારીઓ સાથે મુલાકાત કર્યા બાદ જણાવ્યું હતું કે મારી મોરબીની મુલાકાત દરમિયાન ટીમે સફાઈકર્મી બહેનો અને સિકયુરિટીમાં જે આઉટસોસિગ દ્રારા કામ કરતા બહેનો છે, એમનું એજન્સીઓ દ્રારા આર્થિક રીતે શોષણ થઈ રહ્યું છે. આઉટસોસિગના કર્મચારીઓને એજન્સીઓ દ્રારા જોઈનિંગ લેટર પણ આપવામાં આવતા નથી અને તેમના હકો પણ જણાવવામાં આવતા નથી. આ કર્મચારીઓને વીમો મળવો જોઈએ કે નહીં કેટલું પીએફ કપાય છે, આવી કોઈપણ આર્થિક જાણકારી આપવામાં આવતી નથી.
ત્યારે ઈશુદાન ગઢવીએ આરોગ્ય મંત્રી પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે તેઓ એજન્સીઓ પાસેથી હા લેતા હોય તેવું લાગે છે જો હા ના લેતા હોય અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ હા ના લેતા હોય તો કર્મચારીને પૂરો પગાર મળવો જોઈએ. આ માત્ર મોરબીનો જ નહિ તમામ જીલ્લ ામાં આઉટસોસિંગ સફાઈ કર્મચારી હોય કે સિકયુરીટી હોય અથવા નસિગ સ્ટાફ હોય તમામના પગારમાં ગોલમાલ થઇ રહી છે કર્મચારીઓનું શોષણ કરી એજન્સીઓ દર વર્ષે કરોડો પિયાનું કોભાંડ કરે છે જેથી આરોગ્ય મંત્રી એજન્સીઓની નાણાકીય તપાસ કરાવે તેવી માંગ કરી છે આગામી દિવસોમાં આઉટ સોસિંગ કર્મચારીઓને સાથે રાખી એક લાખથી વધુ લોકોને સાથે રાખીને ગાંધીનગરનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકાની ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:42 AMભવનાથ મહાશિવરાત્રી મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમવાર સંશોધન
February 24, 2025 10:41 AMગીરસોમનાથ તંત્રની ખનીજ માફિયાઓ સામે લાલ આંખ: ત્રણ લીઝને ૧૮.૧૪ કરોડનો દંડ
February 24, 2025 10:39 AMહળવદના મયાપુર નજીક સરકારી દવાઓનો જથ્થો રઝળતો મળ્યો
February 24, 2025 10:38 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech