જામનગર પોલીસે રિક્ષામાં ગુમ થયેલ મોબાઈલ અને રોકડ રકમ ગણતરીની કલાકમાં શોધી મહિલાને પરત કર્યું

  • May 09, 2024 05:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર પોલીસે રિક્ષામાં ગુમ થયેલ મોબાઈલ અને રોકડ રકમ ગણતરીની કલાકમાં શોધી મહિલાને પરત કર્યું


જામનગરની કચેરીના પોલીસ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતે આવેલ પોલીસ ટીમ દ્વારા આજરોજ મનિષાબેન ગોપાલભાઇ મોટીવરસ ઉ.વ.૪૨ જાતે. ખારવા રહે. ટી.વી સ્ટેશન દ્વારકા વાળા કે જેઓ હોસ્પીટલના કામે જામનગર ખાતે આવેલ જેઓ સાત રસ્તા થી ઓટો રીક્ષામા બેસી જી.જી. હોસ્પીટલ આવતી વખતે તેઓનો બેગ જેમા મોબાલઇ ફોન કિ.રૂ ૧૦,૦૦૦/- તથા રોકડ રૂ.૭૨૦૦/- રીક્ષામા ભુલી ગયેલ હોય DY. SP  વી.કે.પંડ્યા સાહેબના માર્ગદર્શન મુજબ જામનગર પોલીસ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ના પો.સબ.ઇન્સ  પી.પી.જાડેજા સાહેબ તથા સ્ટાફના રાધેશ્યામ અગ્રાવત, પારૂલબા જાડેજા, દિવ્યાબેન આઠુ, તથા એન્જીનિયરઓ પ્રીયંકભાઇ કનેરીયા, પ્રીતેશભાઇ વરણ, રોહનભાઇ સાયાણી તથા TRB જવાન જાડેજા વિરેન્દ્રસિંહ ભુપતસિંહ સહિતના અધિકારી/કર્મચારી દ્વારા અલગ અલગ CCTV ની મદદ થી રીક્ષા ચાલક શોધી ગણતરીની કલાકમાં અરજદારને તેમનો બેગ જેમા અંદાજિત કિ.૧૭,૨૦૦/- નો સામાન પરત કરી પોલીસ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના અધિકારી તેમજ ટેકનિકલ ટીમે તપાસ કરી અરજદારનો બેગ પરત કરી ઉમદા કામગીરી કરેલ છે.
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application