પ્રદર્શન ગ્રાઉન્ડમાં ભરાતી શુક્રવારી બજાર તંત્ર દ્વારા બંધ કરાવાઇ

  • June 19, 2021 11:05 AM 

કોરોના સંક્રમણની સંભવત ત્રીજી લહેર સામે સાવચેતીના પગલા પે તંત્ર દ્વારા પ્રદર્શન મેદાન ખાતે ભરાતી ગુજરી બજાર ગઇકાલે બંધ કરાવવામાં આવી હતી, પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે છાસવારે કરવામાં ઝુપડાના દબાણો અને ગુજરીબજારના ફેરીયાઓને વહિવટી તંત્ર દ્વારા પોલીસ સુરક્ષા સાથે દુર કરાયા હતા, અવાર નવાર મામલતદારોને મહાપાલીકાની એસ્ટેટ શાખા દ્વારા પ્રદર્શન મેદાનના દબાણો દુર કરવામાં આવે છે પરંતુ કોના આશીવર્દિથી ઝુપડા પાછા ખડકી દેવામાં આવે છે, તે અંગે પણ તપાસ કરવાની જર છે તેમ લોકોમાં બોલાઇ રહયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS