બાદનપર ગામ સેનેટાઇઝ કરાયું

  • May 06, 2021 08:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાના સંક્રમણથી પ્રજાને બચાવવા માટે તાલુકાનું બાદનપર ગામ પંચાયતના મહિલા સરપંચ રતનબેન હરિભાઇ ભિમાણીના અથાક પ્રયાસથી ગામના શેરી ગલ્લી બજાર અને જાહેર માર્ગો પર સેનેટાઇઝનનો છંટકાવ કરાવ્યો હતો. અને શહેરોથી ગામમાં આવતા લોકોને કોવીડ 19ના ગાઇડ લાઇન મુજબ જોડિયાના સામુહિક આારોગ્ય કેન્દ્રમાં કોરોનાની ટેસ્ટીંગ ફરજીયાત કરાય છે. મહિલા સરપંચ દ્વારા ીગામમાં કોવીડ 19નું કડકાઇથી પાલન કરાવી રહી છે. જેના કારણે બાદનપર ગામમાં કોરોનાના સંક્રમણની સંખ્યા ઓછી નોંધાણી છે. ગામના પાદરમાં અને સંતોકી ભવનમાં સમાજના તબીબો દ્વારા સતત ગામલોકોને પ્રાથમિક સારવાર આપી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS