અંબાણી પરિવારે રામમંદિરને ૨.૫૧ કરોડ રૂપિયાનું દાન આપ્યું
અયોધ્યા ખાતે રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં અંબાણી પરિવાર હાજર રહ્યો હતો. અંબાણી પરિવારે અયોધ્યાના રામ મંદિર ટ્રસ્ટને ૨.૫૧ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. મુકેશ અંબાણી તેમની પત્ની નીતા, પુત્રી ઈશા અને જમાઈ આનંદ પીરામલ, પુત્રો આકાશ અને અનંત, પુત્રવધૂ શ્લોકા મહેતા અને ટૂંક સમયમાં જ નારી પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ સો પણ અયોધ્યામાં હાજર હતા.કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ માં ઉદાર હો દાન આપવાની બાબતમાં અગ્રેસર રહેતા અંબાની પરિવારે આ પરંપરા જાળવી છે.
અયોધ્યામાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના ભવ્ય કાર્યક્રમના એક દિવસ પહેલા, અંબાણી પરિવારના નિવાસસન એન્ટિલિયાને ભગવાન રામની ીમ પર શણગારવામાં આવ્યું હતું. એન્ટિલિયાને ’જય શ્રી રામ’ દર્શાવતા હોલોગ્રામ અને દીવાઓી પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ સો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે લાખો રિલાયન્સ પરિવારોને ’પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહમાં ઉજવણી કરવા અને તેમાં ભાગ લેવા માટે રજાની પણ જાહેરાત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત ક્યારેય આતંકવાદી રાણાને ત્રાસ આપશે નહીં... યુએસ સેક્રેટરીના ઈમેલમાં ખુલાસો
April 13, 2025 12:08 PMસમંથા પ્રભુએ 15 બ્રાન્ડ્સને કર્યો ઇનકાર, થશે કરોડોનું નુકસાન
April 13, 2025 11:54 AMભડકે બળી રહ્યુ છે બંગાળ, આજે મુર્શિદાબાદના ધુલિયાનમાં ફરી ગોળીબાર, 2 બાળકો ઘાયલ
April 13, 2025 10:38 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech