સૌ૨ાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા યુવાનોમાં ૨હેલી સુશુપ્ત શકિતઓને બહા૨ લાવવા અને યુવા પ્રતિભાને પ્રોત્સાહિત અને પુ૨સ્કૃત ક૨વા તેમજ યુવાનોની શકિતને પ્રગટાવતી વિવિધ સ્પર્ધાઓમાં હજારો સ્પર્ધકો સામેલ થાય તેવા શુભ હેતુથી પ્રતિવર્ષ્ા યુવક મહોત્સવનું સુંદ૨ આયોજન ક૨વામાં આવે છે. આ અંતર્ગત સૌ૨ાષ્ટ્ર યુનિવર્સિટીનો પ૨ (બાવન)મો યુવક મહોત્સવ ઉદેતી (સુર્યેાદયની તિથિ)નું આયોજન આગામી તા.૧૭,૧૮ અને ૧૯ ઓકટોબ૨ એમ ત્રણ દિવસ સૌ૨ાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે ક૨વામાં આવેલ છે.યુવક મહોત્સવમાં સૌ૨ાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ફલ્લાઓની ૮૨ કોલેજોના કુલ ૧૮૦૩ સ્પર્ધકો કલા, સાંસ્કૃતિક અને સાહિત્ય એમ ત્રણ વિભાગોની જુદી જુદી ૩૩ ઈવેન્ટસમાં સહભાગી થશે. સૌ૨ાષ્ટ્ર યુનિવર્સિટીના પ૨ (બાવન)મા યુવક મહોત્સવ ઉદેતીનું ઉદઘાટન તા.૧૭ને ગુવા૨ના ૨ોજ ૧૨:૦૦ કલાકે ગુજ૨ાત ૨ાજયના કેબીનેટકાાના આદ૨ણીય શિાણમંત્રી ઋષ્ાિકેશભાઈ પટેલ તથા ૨ાજયકાાના શિાણમંત્રી પ્રફુલ્લભાઈ પાનશે૨ીયાના હસ્તે ક૨વામાં આવશે.
આ યુવક મહોત્સવના ઉદઘાટન કાર્યક્રમમાં ભકત કવિ ન૨સિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના કુલપતિ પ્રોફે. ચેતનભાઈ ત્રિવેદી ખાસ ઉપસ્થિત ૨હેશે. આ યુવક મહોત્સવમાં સ્પર્ધકોને પુ૨સ્કા૨માં પ્રથમ આવના૨ને રૂા.૨પ૦૦, દ્રિતીયને ા. ૧પ૦૦ અને તૃતીયને ા. ૧૦૦૦ ૨ોકડ પુ૨સ્કા૨, શીલ્ડ તથા પ્રમાણપત્ર આપવામાં આવશે.
યુવક મહોત્સવને સફળ બનાવવા સૌ૨ાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. (ડો.) કમલસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ૧૪ કમિટીઓની ૨ચના ક૨વામાં આવેલ છે. આ યુવક મહોત્સવમાં વિધાર્થીનીઓને લગતા પ્રશ્ર્નોના નિવા૨ણ માટે કુલપતિ પ્રોફે. (ડો.) કમલસિંહ ડોડીયા દ્રારા સૌપ્રથમવા૨ એક મહિલા કમિટીની ૨ચના ક૨વામાં આવી છે.
આ યુવક મહોત્સવને સફળ બનાવવા માટે સૌ૨ાષ્ટ્ર યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યઓ, એકઝીકયૂટીવ કાઉન્સિલના સભ્યઓ, ભવનોના અધ્યાઓ, સંલગ્ન કોલેજોના આચાર્યઓ, યુનિવર્સિટીના અધિકા૨ીઓ, શૈાણિક અને બિન શૈાણિક કર્મચા૨ીઓ દ્રારા કુલપતિ પ્રોફે. (ડો.) કમલસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ તડામા૨ તૈયા૨ીઓ ચાલી ૨હી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech