8 મે, રેડ ક્રોસ સ્થાપના દિવસ અને થેલેસેમીયા ડે નિમિતે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગર દ્વારા પ્રેસ મીડિયાના પત્રકાર તથા પ્રેસ ફોટોગ્રાફરના બાળકો માટે થેલેસેમિયા ચેકઅપ કેમ્પનું આયોજન નેશનલ સ્કૂલ ખાતે કરવામાં આવેલ છે.
આ ચેકઅપમાં થતો તમામ ખર્ચ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભોગવશે. પ્રેસ મીડિયા પ્રતિનિધિઓ ના બાળકો ને નિઃશુલ્ક ચેક કરી આપવામાં આવેશે. આ કેમ્પ રેડક્રોસ ડે ૮ મેં ૨૦૨૫ ના આયોજિત કરવામાં આવશે.
અપરણિત અને 15 વર્ષથી ઉપરના બાળકો માટે આ કેમ્પ છે. જેની ખાસ નોંધ લેશો. રેજીસ્ટેંશન જરૂરી હોય, 30 એપ્રિલ ૨૦૨૫ સુધીમાં રજીસ્ટેશન કરાવી લેવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ કેમ્પને સફળ બનાવવા ચેરમેન બિપીનભાઈ ઝવેરી, વાઈસ ચેરમેન ડો.અવિનાશભાઈ ભટ્ટ, સેક્રેટરી ડો.વિહારીભાઈ છાંટબાર,કન્વીનર થેલેસેમીયા કમીટી દિપાબેન સોની સહિતના હોદ્દેદારો સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
વિશેષ માહિતી માટે ભાર્ગવ ઠાકર, એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, જામનગરનો મો.નં. ૯૩૨૮૨૯૬૯૬૦, ૯૭૨૭૩૯૬૯૬૦ ઉપર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech