દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત સપ્તાહ દરમિયાન અવિરત રીતે કમોસમી વરસાદના ઝાપટાનો દૌર જારી રહ્યો હતો. જેમાં સૌથી વધુ કલ્યાણપુર તાલુકામાં એક જ દિવસમાં ધોધમાર ત્રણ ઈંચ વરસાદ વરસી જતા ચોમાસા જેવા માહોલનું નિર્માણ થયું હતું.
જિલ્લાના ડિઝાસ્ટર વિભાગ દ્વારા કમોસમી વરસાદના જારી કરવામાં આવેલા આંકડામાં કલ્યાણપુર તાલુકામાં સાડા 4 ઈંચ (112 મી.મી.), ભાણવડ તાલુકામાં 4 ઈંચ (99 મી.મી.) તેમજ ખંભાળિયા તાલુકામાં 3 ઈંચ (74 મી.મી.) પાણી પડી ગયું હતું. જો કે છેલ્લા બે દિવસ દરમિયાન વાદળોની આવન-જાવન વચ્ચે વરસાદી બ્રેક રહેતા ખાસ કરીને ધરતીપુત્ર સાથે નગરજનોએ રાહતનો દમ ખેંચ્યો છે. આ વચ્ચે છેલ્લા બે દિવસથી ગરમીની માત્રામાં વધારો થયો છે અને કાળઝાળ ગરમીમાં લોકો અકળાઈ ઊઠ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાન તરફી થયેલા ડ્રોન હુમલામાં ભાવનગરના સેના જવાન ઈજાગ્રસ્ત
May 13, 2025 04:02 PMભાવનગર-પાલીતાણા ગાડી નીચે આવી જતાં યુવાનનું મોત
May 13, 2025 04:00 PMઅકવાડામાં સપ્તાહની પોથીયાત્રાના ચડાવા બાબતે યુવાન પર હુમલો
May 13, 2025 03:59 PMગટર લાઈનના ખોદકામમાં પાણીની લાઈન તુટી
May 13, 2025 03:57 PMગારિયાધાર પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
May 13, 2025 03:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech