એક ઇજાગ્રસ્ત દર્દીની ૬૯ હજારની રોકડ તેના પરિવારને બોલાવીને સુપ્રત કરી
જામનગરના જનતા ફાટક વિસ્તારના લોકેશનની ૧૦૮ ની ટીમને બપોરના સમયે એક કોલ મળ્યો હતો. જેમાં મોખાણા પાટિયા પાસે મહેશભાઈ ફલીયા પોતાના બાઈક પર થી સ્લીપ થઈ ગયા હતા .જેમાં તેમને માથાના ભાગે અને મોઢા પર ઇજા થવાથી બેહોશ થઇ ગયા છે. કોઈ રાહદારીએ ૧૦૮ માં કોલ કરીને તાત્કાલિક આવવા જણાવ્યું હતું.
જેમાં ૧૦૮ ના જનતા ફાટક ના કર્મચારી ઇએમટી અમિષાબેન ડાંગર અને પાયલોટ સુખદેવસિંહ વાળા સમયસર ઘટના સ્થળે પહોચી ગયા હતા.અને જરૂરી સારવાર કરતાં મહેશભાઈ પાસે થી ૬૯૦૦૦ રૂપિયા રોકડા અને મોબાઈલ મળી આવ્યા હતા.જેની સૂચના તેમના પરિવાર ને કરીને જી. જી. હોસ્પિટલમાં બોલાવી લઈ ઇજાગ્રસ્ત ની પુત્રી ને રોકડ રકમ અને મોબાઈલ આપી પોતાની ઈમાનદારી અને કાર્યનિષઠા નું પ્રમાણ આપ્યું હતું. જેથી દર્દી ના સગા એ ૧૦૮ ના સ્ટાફ નો આભાર માન્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech