--ઓખામાં હોમગાર્ડ યુનિટ અને પોલીસ સ્ટેશનની મુલાકાત લેતા શિક્ષકો અને વિધાર્થીઓ

  • April 05, 2021 08:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓખા મરીન પોલીસ સ્ટેશન ખાતે ઓખા નગરપાલીકાના પ્રાઇમરી સેકશનના પ્રિન્સીપાલ તથા ઓખા હોમગાર્ડ યુનિટ રિટાયર્ડ ઇન્ચાર્જ એમ.ડી. જાડેજા, હાઇસ્કુલના પ્રિન્સીપાલ તથા એનસીસી કોપ ફર્સ્ટ ઓફીસર જશુભા જાડેજા, ઓખા નગરપાલીકાના શિક્ષીકા અને એસપીસી પુજાબેન દવેએ કોવિડ-19 દરમ્યાન પણ કેડેટસને યોગ્ય માર્ગદર્શન પુરુ પાડીને વૃક્ષારોપણ, માસ્ક વિતરણ જેવા અનેકવિધ કાર્યક્રમો દ્વારા અવેરનેસ જાગૃતી અપાવી છે અને શિક્ષીકા તેજીબેન હાથીયાએ એમના સ્ટુડન્ટસ પોલીસ કેડેટ સાથે ઓખા મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇ મકવાણાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી તથા માસ્ક આપી અને સાવચેતી જાળવતા કહયુ હતું અને બધાને જાગૃત રહેવા તથા જાગૃતી ફેલાવવા અપીલ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS