નાસ્તો ફક્ત ટેસ્ટી જ નહીં પણ હેલ્ધી પણ હોય તો તે અદ્ભુત રહેશે! એ માટે જાણો આવી જ એક અદ્ભુત રેસીપી છે આલુ ઇડલીની. તે બનાવવામાં સરળ તો છે જ પણ બાળકોથી લઈને મોટા સુધી બધાને ખૂબ ભાવશે. બટેટાનું પોષણ અને ઈડલીનો સ્વાદ મળીને તેને નાસ્તાનો એક પરફેક્ટ ઓપ્શન બનાવે છે. તો જલ્દી જાણી લો આ સ્વાદિષ્ટ આલુ ઈડલી બનાવવાની સરળ રેસીપી અને જરૂર ટ્રાય કરો બનાવવાની.
2 વ્યક્તિ માટે બનાવવા માટે:
સામગ્રી :
બાફેલા બટેટા - ૨ મધ્યમ કદના
રવો - ૧ કપ
દહીં - ૧/૨ કપ
લીલા મરચાં - ૧ બારીક સમારેલું (વૈકલ્પિક)
આદુ - ૧ ઇંચ છીણેલું
સરસવ - ૧/૨ ચમચી
અડદ દાળ - ૧/૨ ચમચી
લીમડાના પાન - ૮-૧૦ પત્તા
તેલ - ૧ ચમચી
બેકિંગ સોડા - ૧/૨ ચમચી
મીઠું - સ્વાદ પ્રમાણે
પાણી - જરૂરિયાત મુજબ
રીત :
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રાન્સજેન્ડર દંપતીના બાળકને જેન્ડર-ન્યુટ્રલ બર્થ સર્ટિફિકેટ મળશે: કેરળ હાઈકોર્ટનો નિર્ણય
June 03, 2025 11:47 AMજામનગરમાં જુના રેલ્વે સ્ટેશન પાસે પુનઃ ખડકી દેવાયેલી ઝુપડપટ્ટી હટાવવા આરપીએફની કાર્યવાહી
June 03, 2025 11:46 AMઆરબ જમાતખાના વિસ્તારમાં પાણીનો ટાંકો છલકાવાના પ્રશ્ને પાડોશીઓ વચ્ચે તકરાર
June 03, 2025 11:41 AMજામનગરમાં શ્રમીક યુવાનને દારુનો કેસ કરવાની દાંટી મારીને ૨૦ હજારનો તોડ
June 03, 2025 11:38 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech