રિલાયન્સ જિયોએ અમદાવાદ અને ગાંધીનગરમાં વોઈસ અને ડેટા પરફોર્મન્સના મુખ્ય માપદંડોમાં અન્ય સ્પર્ધકોને પાછળ છોડીને શ્રે ટેલિકોમ ઓપરેટર તરીકે પોતાનું સ્થાન મજબૂત કયુ છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઇ) દ્રારા ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન લેવામાં આવેલા લેટેસ્ટ ઇન્ડિપેન્ડન્ટ ડ્રાઇવ ટેસ્ટ (આઇ.ડી.ટી.) મુજબ જિયો સૌથી વધુ ૫–જી ડાઉનલોડ સ્પીડ, સૌથી ઝડપી ૫–જી અપલોડ સ્પીડ, શ્રે વોઈસ કોલ ગુણવત્તા અને સૌથી ઓછી લેટન્સી આપે છે.ટ્રાઇનો અહેવાલ દર્શાવે છે કે જિયોએ ૨૫૮.૧૬એમબીપીએસની સરેરાશ ૫–જી ડાઉનલોડ સ્પીડ પૂરી પાડી છે–જે આ શહેરોમાં તમામ ઓપરેટરોમાં સૌથી વધુ છે. ઝડપી વીડિયો સ્ટ્રીમિંગ, લેગ–ફ્રી ઓનલાઇન ગેમિંગ, ઝડપી એપ ડાઉનલોડ અને પીક અવર્સ દરમિયાન પણ અવિરત બ્રાઉઝિંગની ખાતરી આપે છે.
જિયોએ ૩૯.૧૯ એમબીપીએસની સરેરાશ ૫–જી અપલોડ સ્પીડ પણ આપી છે. જે તેને ડિજિટલ–પ્રેમી વપરાશકર્તાઓ માટે પ્રથમ પસંદગીનું નેટવર્ક બનાવે છે.જિયો લો લેટન્સીમાં પણ શ્રે પ્રદર્શન કરે છે, જે વીડિયો કોલ્સ, વચ્ર્યુઅલ મીટિંગ્સ અને ઓનલાઇન ગેમિંગ જેવી એપ્લિકેશન્સ માટે એક નિર્ણાયક પરિબળ છે.
આઇ.ડી.ટી. અસાધારણ કોલ સેટઅપ સફળતા દર, અત્યતં ઝડપી કોલ કનેકશન સમય, લગભગ શૂન્ય કોલ ડ્રોપ્સ અને સ્પષ્ટ્ર, ઉચ્ચ ગુણવત્તાવાળી વોઈસ કલેરિટી પર ભાર મૂકે છે.
આ તમામ પરિબળો મળીને એ સુનિશ્ચિત કરે છે કે જિયો ગ્રાહકો ગમે ત્યાં હોય વોઇસ કોમ્યુનિકેશનનો આનદં માણી શકે છે.ડ્રાઇવ ટેસ્ટ અમદાવાદ અને ગાંધીનગરના તમામ મુખ્ય વિસ્તારોમાં હાથ ધરવામાં આવ્યો હતો – જેમાં સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટિ્રકટસ અને રહેણાંક વિસ્તારોથી લઈને વધુ ટ્રાફિક ધરાવતા કોરિડોર અને પેડેસ્ટિ્રયન ઝોનનો સમાવેશ થાય છે. બફર–ફ્રી સ્ટ્રીમિંગ અને એચ.ડી. વોઈસ કોલ્સથી લઈને રિયલ ટાઇમ ગેમિંગ અને કોલેબરેશન સુધી, રિલાયન્સ જિયો અમદાવાદ અને ગાંધીનગરમાં મોબાઈલ વપરાશકર્તાઓ માટે પસંદગીના નેટવર્ક તરીકે અગ્રેસર રહ્યું છે