ફૂડ ડિલિવરી કંપનીઓ સ્વિગીએ તેમની પ્લેટફોર્મ ફીમાં વધારો કર્યો છે, જેના કારણે આ પ્લેટફોર્મ પરથી ફૂડ ઓર્ડર કરવાનું પહેલા કરતાં વધુ મોંઘું બન્યું છે. હવે ઝોમેટો અને સ્વિગી આ બંને કંપ્નીઓ ઓર્ડર દીઠ 10 રૂપિયા પ્લેટફોર્મ ફી વસૂલ કરી રહી છે.
સ્વિગી અને ઝોમેટોએ દેશના અગ્રણી ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ તહેવારોની સિઝન દરમિયાન ઓર્ડરમાં વધારાથી નફો મેળવવાની આશા રાખી રહ્યા છે. જોકે, પ્લેટફોર્મ ફી વધારવાના આ નિર્ણયથી ઘણા ગ્રાહકો નારાજ છે. ઝોમેટોએ ઓગસ્ટ 2023 માં પ્લેટફોર્મ ફી રજૂ કરી હતી, જ્યારે તે ઓર્ડર દીઠ 2 રૂપિયા હતી, જે હવે વધારીને 10 રૂપિયા કરવામાં આવી છે. પ્લેટફોર્મ ફી પર પણ 18 ટકાનો જીએસટી લાગુ થાય છે, જેના કારણે ગ્રાહકોને રૂ. 10 ફી માટે કુલ રૂ. 11.80 ચૂકવવા પડે છે. આ ફી તમામ ગ્રાહકોને, ગોલ્ડ મેમ્બર્સને પણ લાગુ પડે છે અને તે ડિલિવરી ફી ઉપરાંત છે. સ્વિગીએ તેની પ્લેટફોર્મ ફીમાં પણ 10 રૂપિયાનો વધારો કર્યો છે અને માનવામાં આવે છે કે આ વધારો કાયમી બની શકે છે.
પ્લેટફોર્મ ફી વધારવાનો નિર્ણય સોશિયલ મીડિયા પર આક્રોશનો વિષય બન્યો છે. એક્ક્ષ પરના ઘણા વપરાશકતર્ઓિએ ફરિયાદ કરી છે કે સતત વધી રહેલા ચાર્જિસને કારણે ફૂડ ડિલિવરી હવે મોંઘી અને પરવડે તેવું મુશ્કેલ બની ગયું છે. એક યુઝરે લખ્યું, ફૂડ ઓર્ડરિંગ ફ્રી ડિલિવરીથી શરૂ થયું, પરંતુ હવે જીએસટી, ડિલિવરી અને પેકિંગ ચાર્જની સાથે પ્લેટફોર્મ ફી ઉમેરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપેટા કોન્ટ્રાક્ટરના 1.40 કરોડના ચેક રિટર્નના કેસમાં કોન્ટ્રાક્ટરનો છુટકારો
June 07, 2025 02:22 PMમાણસોની જેમ પાલતું કૂતરાઓ પણ સપના જુએ છેઃ વૈજ્ઞાનિકો, જાણો સપનામાં શું જુએ છે
June 07, 2025 02:21 PMપીએમ મોદીએ કાશ્મીરને ચિનાબ બ્રિજની ભેટ આપી તો પાક. ભડકયું કહ્યું- આ મુદ્દો ભટકાવવાની વાતો છે
June 07, 2025 02:19 PMતળાજામાં દુકાનમાંથી વિદેશી દાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
June 07, 2025 02:18 PMટ્રમ્પ અને મસ્ક વચ્ચેનો તણાવ ઘટાડવા રિપબ્લિકન સાંસદો-નેતાઓનો અનુરોધ
June 07, 2025 02:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech