રવિવારે બીપી અને ડાયાબિટીસનો નિદાન કેમ્પ
ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબ તથા શ્રી ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે બાળકોના સર્વાંગી વિકાસ માટે આયુર્વેદિક જડીબુટ્ટીઓથી નિર્મિત ઔષધીના ટીપા (સુવર્ણ પ્રાસન)ના કેમ્પનું આયોજન શનિવાર તારીખ 3 ના પુષ્ય નક્ષત્રના રોજ સવારે 10 થી 11 સુધી અહીંની ક્રિષ્ના મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું છે.
આ પછી રવિવાર તા. 4 ના રોજ દર મહિને થતી સેવા પ્રવૃત્તિના ભાગરૂપે ડાયાબિટીસ અને બીપી ચેકઅપ તેમજ દવા વિતરણ કેમ્પનું આયોજન અત્રે જલારામ મંદિર ખાતે કરવામાં આવ્યું છે. વધુમાં વધુ નગરજનો આ બંને સેવાનો લાભ લ્યે તે માટે લાયન્સ પ્રમુખ ડો. સાગર ભૂત દ્વારા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિવિલમાંથી એજિલસ લેબમાં કરાવવામાં આવતા રિપોર્ટમાં તબીબોનું કમિશન
November 23, 2024 03:56 PMસદભાવના માનસ રામ કથા નિમિત્તે પ્રેરક પહેલ ઓનિકસ ગ્રુપ એક લાખ વૃક્ષો વાવીને કરશે જતન
November 23, 2024 03:30 PMઆજે અનેક સંતો, મહંતો કથાકારો રામકથામાં રહેશે ઉપસ્થિત
November 23, 2024 03:27 PM૭૬ દુકાનમાંથી ૪.૯ કિલો ઝબલા જ પોલીસ બંદોબસ્ત હેઠળ દડં વસુલાત
November 23, 2024 03:20 PMહાઈવે પર રખડતા ઢોર દૂર કરવા જરૂર પડે તો ઢોર માલિકો સામે કાયદેસર કાર્યવાહી કરવા તાકિદ
November 23, 2024 03:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech