પત્નીના મોબાઈલમાં પોર્ન વિડિયો છે તેવી શંકા કરીને પત્નીને ઝીંક્યા છરીના ઘા, પુત્રીને પણ ઇજા

  • August 23, 2023 01:34 PM 

રાજકોટમાં પતિએ પોતાની જ પત્ની અને પુત્રીને તીક્ષણ હથિયારના ઘા ઝીંકી ઇજા પહોંચાડી હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસ દ્વારા હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

રાજકોટમાં પતિની ક્રૂરતાનો ભોગ પત્ની અને પુત્રી બન્યા હોવાનું સામે આવ્યું છે. બનાવ છે રાજકોટ શહેરની જલારામ સોસાયટીનો.. પત્નિ અને પુત્રીને રાત્રીના સમયે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા હતા. પત્નિના મોબાઇલમાં પોર્ન વિડીયો છે તેવી શંકા કરીને પત્નિને તિક્ષ્ણ હથિયારથી ઇજા પહોંચાડી
વચ્ચે પડેલી તેની પુત્રીને પણ ઇજા પહોંચી હતી. હાલ પોલીસે ગુનો નોંધીને હરેશ ભૂપતકર નામના શંકાશીલ પતિની અટકાયત કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application