સસ્તા અનાજની દુકાનમાંથી અનાજનો જથ્થો બારોબાર પગ કહી જતો હોવાની ફરિયાદો ઉઠે છે તાજેતરમાં ગાંધીનગરની નાગરિક અને પુરવઠા વિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ગાંધીધામ તાલુકાના ખારી રોહરમાં અને ભુજના મીરજાપરમાં ગરબડ ગોટાળા જણાઈ આવ્યા હોવાની વિગત મળી રહી છે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સસ્તા અનાજની દુકાનોમાં અપાતા અનાજનો જથ્થો બારોબાર વેચી નાખવામાં આવતો હોવાની અવારનવાર ફરિયાદો ઉઠે છે. જેને લઈને કેટલી વખત ખાનાપુર્તી જેવી તપાસ પણ તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે.
પરંતુ હકીકત તે ઊંડાણી જે તપાસ વી જોઈએ તે તી ની. જેને લઈને જે તે લાર્ભાીને બદલે અન્યને અનાજ પહોંચી જતું હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. દરમિયાન તાજેતરમાં ગાંધીનગરની ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસ પછી ગાંધીધામના ખારી રોહરમાં ચામુંડા સ્વસહાય જુ સંચાલિત સંસ્તા અનાજની દુકાન માં રાશનકાર્ડમાં બોગસ રીતે લાર્ભાીના નામ ઉમેર્યા હોવાની ફરિયાદના પગલે તપાસ હા ધરવામાં આવી છે. આ તપાસ પછી હવે શું નીકળે છે તે તો તપાસ બાદ ખ્યાલ આવશે પરંતુ દુકાનના સ્ટોકની તપાસમાં ઘઉં, ચોખા, ખાંડ, ચણાની ઘટના પ્રમાણમાં જણાય આવી છે ભુજના મિર્ઝાપુરમાં પણ તુવેરદાળ અને ચણાના દાળનો જથ્થો ઓછો જણાઇ આવ્યો છે જે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી હોવાના સંકેત મળી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇઝરાયેલે લેબનોન પર ફરી તબાહી મચાવી! હવાઈ હુમલામાં બાળકો સહિત 40ના મોત
November 10, 2024 09:33 AMશિક્ષકો માટે ખુશખબર! ગુજરાતમાં જિલ્લા ફેરબદલીનો માર્ગ મોકળો
November 09, 2024 09:06 PMગાંધીનગરમાં રોહિતાસ ચૌધરીએ રચ્યો વર્લ્ડ રેકોર્ડ, એક કલાકમાં 722 પુશ અપ્સ કર્યા
November 09, 2024 08:58 PMછઠ પૂજાથી પરત ફરનારાઓને લઈને રેલવેનો મહત્વનો નિર્ણય, આ શહેરો માટે ત્રણ હજાર વિશેષ ટ્રેનો દોડાવાશે
November 09, 2024 08:56 PMદિલ્હીમાં જૂના વાહનો પર લટકી તલવાર, આ વાહનો સામે થશે કાર્યવાહી
November 09, 2024 08:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech