સુપરસ્ટાર પ્રભાસે અમિતાભ બચ્ચન સાથે ફિલ્મનું શૂટિંગ કર્યું શરૂ

  • July 26, 2021 12:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુપરસ્ટાર પ્રભાસે નાગ અશ્વિનની સાયન્સ ફિક્શન ફિલ્મનું શૂટિંગ શરુ કરી દીધું છે. આ ફિલ્મમાં બાહુબલી ફેમ પ્રભાસની સાથે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન પણ લીડ રોલમાં છે. ફિલ્મનું શૂટિંગ શરુ કર્યા પહેલાં હૈદરાબાદની રામોજી ફિલ્મ ફેસ્ટિવલ સિટીમાં મુહૂર્ત પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રભાસે સોશિયલ મીડિયા પર આ પૂજાનો ફોટો શેર કર્યો હતો.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS