ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ‘બટેંગે તો કટેંગે’ના સૂત્રને વિશ્ર્વ પ્રસિધ્ધ કર્યુ છે અને સોશીયલ મીડિયામાં પણ આ સૂત્રની હકારત્મકતા અને નકારાત્મકતા વિષે ખૂબ ગહન ચર્ચાઓ થતી જોવા મળે છે. ત્યારે પોરબંદરના રમણીય સાગરકાંઠે ચોપાટી પાસે સમી સાંજે લેવાયેલ આ તસ્વીરમાં લસરપટ્ટીની વચ્ચોવચ્ચ સૂર્ય બે ભાગમાં વહેચાઇ ગયો છે છતાં પોતાના દ્વારા ફેલાવાતો ઉજાસ ભેદભાવ વગર સમગ્ર નભોમંડળમાં ફેલાવી રહયો છે અને એવો સંદેશ આપી રહ્યો છે કે ‘કટેંગે પર બટેંગે નહીં’ મારા માટે હિન્દુ, મુસ્લીમ, શીખ, ઇસાઇ, જેવા ધર્મના ભેદભાવ કરનારા કાળા માથાના માનવીઓ અને પૃથ્વી પરના તમામ જીવો એક સમાન છે. હું કપાઇ ગયો છું છતા મારા કિરણો વડે તમામને સમામ પ્રકાશ આપી રહ્યો છું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ–કાશ્મીરમાં માઈનસ ૨૨ ડિગ્રી ઠંડીનોંધાઈ: નદીઓ–ઝરણાઓ થીજી ગયા
December 11, 2024 04:06 PMગોપાલ નમકીનમાં વિકરાળ આગ: યુનિટ ભસ્મીભૂત
December 11, 2024 04:05 PMબે મહિલાઓના ફેસબુક એકાઉન્ટ હેક કરી ફ્રોડ
December 11, 2024 04:01 PMસિકયુરિટીની ઓફિસમાં ત્યકતાને બેભાન કરી દુષ્કર્મ આચરનાર શખસ ઝડપાયો
December 11, 2024 03:53 PMરાજકોટ તરફ આવતો ૭૭ લાખનો વિદેશીદારૂ પકડાયો
December 11, 2024 03:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech