છેલ્લા સાત મહિનાથી આંતરરાષ્ટ્ર્રીય અવકાશ મથક પર ફસાયેલાં અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ચાલવાનું કેવું લાગે છે તે યાદ કરવાનો પ્રયાસ કરી રહી છે. સોમવારે વિધાર્થીઓના પ્રશ્નોના જવાબ આપતા, વિલિયમ્સે કહ્યું કે હત્પં અહીં ઘણા લાંબા સમયથી છું અને ચાલવાનું કેવું લાગે છે તે યાદ કરવાનો પ્રયાસ કરી રહી છું. હત્પં ચાલી નથી. હત્પં બેઠી નથી. હત્પં સૂઈ નથી. કેમ કે એમ કરવાની જર નથી. તમે ફકત તમારી આંખો બધં કરી શકો છો અને અહીં યાં છો ત્યાં હવામાં તરતા રહી શકો છો. વિલિયમ્સે જણાવ્યું કે તેણી અને સાથી અવકાશયાત્રી બુચ વિલ્મોરે અપેક્ષા રાખી હતી કે આઈએસએસ પર તેમનું મિશન આયોજિત આઠથી દસ દિવસ કરતાં લાંબુ રહેશે, કારણ કે તે સ્ટારલાઇનર અવકાશયાનની પ્રથમ સફર હતી. જો કે, બંનેમાંથી કોઈએ અપેક્ષા રાખી ન હતી કે મિશન ઘણા મહિનાઓ સુધી લંબાવવામાં આવશે. વિલિયમ્સે કહ્યું તે થોડું આઘાતજનક હતું. અમે વિચાયુ હતું કે તે લગભગ એક મહિનાનો હશે પરંતુ રોકાણ થોડું વધારે લંબાવાયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech