પોરબંદર નજીકના રાણાવાવ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટેનો સમર કેમ્પ યોજવામાં આવ્યો હતો.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાણાવાવમાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલુ હતુ, છોકરાઓએ ૧૫ દિવસ યોગ તેમજ ગેમ્સ વિથ યોગ તેમજ બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપેલું અને ખુબ ઉત્સાહપુર્વક છોકરાઓએ તેમજ તેમના વાલીઓએ ભાગ લીધો હતો,૧૫ દિવસ પુર્ણ કર્યા બાદ છોકરાઓને ગિફ્ટ આપેલી ખોજા સમાજના આગેવાનો તરફથી છોકરાઓને ૧૫,૦૦૦ રૂપિયાની ગિફ્ટ આપી હતી તેમ જ મોનાણી પરિવાર તરફથી ૩૦૦૦ ની ગિફ્ટ આપવામાં આવી હતી તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોઓર્ડીનેટર કેતનભાઇ કોટીયા તરફથી બધા છોકરાઓને કલર્સ આપવામાં આવ્યા હતા તેમજ હાથી સિમેન્ટ કંપની તરફથી છોકરાઓને બુક અને પેન આપેલી છોકરાઓને પ્લાન્ટ આપેલા પ્લાન્ટનો કઈ રીતે ગ્રો કરવો તેનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ,ગુજરાત રાજ્ય યોગ પોરબંદરના કોડીનેટર કેતનભાઇ કોટિયા તેમજ ગુજરાત રાજ્ય યોગબોર્ડના ચેરમેન શીશપાલના માર્ગદર્શન હેઠળ આ કાર્ય પુર્ણ કરેલું મહેમાનો ખોજા સમાજના મુખી સાહેબ કામળિયા સાહેબ રેસીડેન્સ સાહેબ તેમજ યાજ્ઞવ્લ્ક્ય સ્કુલના ઇન્ચાર્જ તેમજ ભાજપ સરકારના રાણાવાવના પ્રમુખ ઉપસ્થિત હતા સંચાલક નફીસાબેન ઢાલાણી, સહસંચાલક પુનમબેન મોનાણી, સહસંચાલક શિલ્પાબેન ઢાલાણી, સહયોગ શારદાબેન આડતીયા, ફેમીના બરડાઈ, અલીશા બદલ, હીના વાળા, ઉર્વશી મોનાણી, દિશા મોનાણી, સંજના ઢાલાણી, સિમરન આડતીયા, ઈશિતા હેમદાણીએ સહયોગ આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં ઈલોન મસ્કની સ્ટારલિંકનો માર્ગ મોકળો, સેટેલાઇટ ઇન્ટરનેટ લાઇસન્સ મળ્યું
June 06, 2025 05:09 PMઅનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન
June 06, 2025 03:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech